Gurukrupa Hotel is a Fast food restaurant located at Gurukrup, Sokali, Gujarat 382150, India. It has received 355 reviews with an average rating of 4.0 stars.
Monday | Open 24 hours |
---|---|
Tuesday | Open 24 hours |
Wednesday | Open 24 hours |
Thursday | Open 24 hours |
Friday | Open 24 hours |
Saturday | Open 24 hours |
Sunday | Open 24 hours |
The address of Gurukrupa Hotel: Gurukrup, Sokali, Gujarat 382150, India
Gurukrupa Hotel has 4.0 stars from 355 reviews
Fast food restaurant
"હાઇવે પર જમવાનું ક્યાં સારું મળે? મારા અનુભવે જે જગ્યા એ ટ્રક ડ્રાઇવર હોંશે હોંશે જમતા હોય તે જગ્યા જમવા માટે ઉત્તમ છે"
"ગુજરાતી નાસ્તા, ભોજન માટે શ્રેષ્ઠ"
"Best hotel for gujrati dishes if you really want to taste the real gujrati dishes thus is the place for you thier sev masala and lasniya batata us my favorite sabji"
"Family Restaurant with hiegine food same as home with reasonable price"
"Nice work
સેવા
ડિલિવરી
ભોજનનો પ્રકાર
બપોરનું ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
ભોજન: 2
સેવા: 3
વાતાવરણ: 1
સુઝાવ આપેલી વાનગીઓ
Hydrabadi Biryani
પાર્કિંગ સ્થળ
પાર્કિંગ શોધવાનું મુશ્કેલ છે
પાર્કિંગના વિકલ્પો
મફત પાર્કિંગ ક્ષેત્ર
પાર્કિંગ
Free parking khatara mate sari chhe hotel"
હાઇવે પર જમવાનું ક્યાં સારું મળે? મારા અનુભવે જે જગ્યા એ ટ્રક ડ્રાઇવર હોંશે હોંશે જમતા હોય તે જગ્યા જમવા માટે ઉત્તમ છે. કારણ કે ડ્રાઇવરો એ રોજ બહાર જમવાનું હોય તેઓ ને તાજુ સારુ જમવાનું જોઈએ અને તે પણ યોગ્ય કિંમતે. પણ ફેમીલી સાથે ગયા હોય ત્યારે આ ડ્રાઇવરો ની પ્રિય હોટેલ આપણને માફક નથી આવતી તેનું કારણ સુવિદ્યાઓ નો અભાવ હોય છે. આજ વિરમગામ થી અમદાવાદ આવતા સોંખડી ગામે ગુરુકૃપા હોટેલ માં જમવાનું થયું. આ હોટેલ પર અસંખ્ય ટ્રક અને કાર પાર્ક થયેલી હતી. કારણ કે અહી ફેમિલી માટે AC રૂમ્સ પણ ઉપલબ્ધ છે. અમે કાઠીયાવાડી ખોરાક જેવું કે દહી તિખારી, લસનીયા બટેટા, દાલ મખની, જીરા રાઈસ, રોટલી પરોઠા અને છાશ મંગાવી. દહી તીખારી અને લસણિયું બટેટા ખૂબ સ્વાદિષ્ટ હતા. પરોઠા ભરેલ તાવડે તળેલા હતા. દાલ મખની મને પસંદ ના આવી. તેને બનાવવામાં ખુબ ભૂલો થયેલી હતી.. પણ દહી તિખરી સહેજ ખાટા દહી માં લસણ ડુંગળી જીરું અને લાલ મરચા નો અદભુત વઘાર આમતો જો આવી સ્વાદિષ્ટ દહી તિખારિ ઉપલબ્ધ હોઈ તો બીજા કોઈ શાક ની જરૂર જ રહેતી નથી. લસણિ યા બટેટા પણ ખૂબ સારા હતા . સાદુ, સ્વાદિષ્ટ અને ખિસ્સા પર બોજ ન બને તેવું યાદગાર ખાણું જો વિરમગામ ની આસપાસ ખાવું હોઈ તો મારી દ્રષ્ટિએ ગુરુકૃપા હોટેલ શ્રેષ્ઠ જગ્યા છે. એકવાર મુલાકાત જરૂર લેજો.
ગુજરાતી નાસ્તા, ભોજન માટે શ્રેષ્ઠ.
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
નાસ્તો
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 4
સુઝાવ આપેલી વાનગીઓ
Aloo Parotha
શાકાહારીઓ માટે સુઝાવ
ભારપૂર્વક સુઝાવ આપી શકાય
શાકાહારી ભોજનનો વિકલ્પ
સંપૂર્ણપણે શાકાહારી મેનૂ છે
પાર્કિંગ સ્થળ
પાર્કિંગ માટે વિશાળ જગ્યા છે
પાર્કિંગના વિકલ્પો
મફત પાર્કિંગ ક્ષેત્ર
Best hotel for gujrati dishes if you really want to taste the real gujrati dishes thus is the place for you thier sev masala and lasniya batata us my favorite sabji. Once in a month I went there to just ear gujrati dishes one of my favorite hotel about his area.
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Family Restaurant with hiegine food same as home with reasonable price.
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
સુઝાવ આપેલી વાનગીઓ
Sweet Lassi, Plain Chapati, Aloo Muter, Frosted Papad
શાકાહારી ભોજનના વિકલ્પો
Pure Vegetarian
Nice work
સેવા
ડિલિવરી
ભોજનનો પ્રકાર
બપોરનું ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
ભોજન: 2
સેવા: 3
વાતાવરણ: 1
સુઝાવ આપેલી વાનગીઓ
Hydrabadi Biryani
પાર્કિંગ સ્થળ
પાર્કિંગ શોધવાનું મુશ્કેલ છે
પાર્કિંગના વિકલ્પો
મફત પાર્કિંગ ક્ષેત્ર
પાર્કિંગ
Free parking khatara mate sari chhe hotel
Good food service
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 4
સેવા: 4
વાતાવરણ: 4
શાકાહારી ભોજનના વિકલ્પો
Good food
પાર્કિંગ સ્થળ
પાર્કિંગ માટે વિશાળ જગ્યા છે
પાર્કિંગના વિકલ્પો
મફત પાર્કિંગ ક્ષેત્ર
પાર્કિંગ
Good parking
The food is very good and the service is also very nice.
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
બપોરનું ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹400-600
ભોજન: 5
સેવા: 4
વાતાવરણ: 3
સુઝાવ આપેલી વાનગીઓ
Finger Chips, Veg Handi, Green Salad
Real food test . Awasome quality of Sev usal
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
નાસ્તો
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
સુઝાવ આપેલી વાનગીઓ
Veg Biryani
Good food but atmosphere is not good and cleaning problem
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
ભોજન: 3
સેવા: 2
વાતાવરણ: 2
Overall nice food and staff service is very nice...
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
ભોજન: 3
સેવા: 3
વાતાવરણ: 3
this hotel is so good clean with delicious food and special known for tea,bhajiya ,aloo parathas
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
બપોરનું ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
Always busy but worth the wait. Good food and courteous staff. Affordable rates too
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
બપોરનું ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
Good food at reasonable price
સેવા
રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન કર્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
ભોજન: 4
સેવા: 4
વાતાવરણ: 3
જય રામાપીર રામાપીર ના પાકા ભગત હોય હોટલ ના માલિક પછી કાઈ બોલવા નું જ ના હોય મારી પાસે કોઈ શબ્દ જ નથી ગુરુકૃપા હોટલ માટે એટલા શબ્દો ઓછા પડે
24 hour food available
સેવા
પાર્સલ કરાવ્યું
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
વ્યક્તિ દીઠ ખર્ચ
₹1-200
The food tastes very good and if u want to the desi food is a must stop for
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Nice place for Indian food, like Punjabi, Gujarati thali,Gathiya,jalebi and all fast food and much more …
Online payment not allowed
ભોજનનો પ્રકાર
રાત્રિ ભોજન
ભોજન: 1
સેવા: 1
વાતાવરણ: 1
Food was amazing with decent rates. Worth visiting if you are travelling from Ahmedabad to Surendranagar
Best restaurant in town.. best in quality and taste..
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Everytime when I go for dhangdhra or shankheshwar this is the place of my first stop for refreshments
સારું અને સસ્તુ
વ્યક્તિ દીઠ ખર્ચ
₹200-400
ભોજન: 4
સેવા: 2
વાતાવરણ: 1
Good quality food or good service
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Good service and tasty food
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Delicious food. Garam Nasta, Ice Cream, Tea everything nicely available
Overall good kathiyawad food. The level of using oil is too high.
Cleanliness is required. Staff shortage is owner's issue
Nice neture Owners and It's purely Hindu …
Superb
ભોજન: 5
સેવા: 5
વાતાવરણ: 5
Not the 5 star, but food smoothly goes down to stomach
The food is awesome and The Service is good... …
સરસ
ભોજન: 4
સેવા: 3
વાતાવરણ: 3
Gujarati ma moj pade 6e. 80rs unlimited.
Good service nice & good food I like it
Nice food.. Nice service... …
Very nice vegetarian hotel on highway
osm hotel really good amazing sirvish
Good resturant for kathiyawadi food
Stay for morning breakfast.. Good
Super service and awesome food
Good food in budgeted price
Best food n service
good food overall
Best'
Nice
God
7902 reviews
Unit No G1, F1, Akshar 3 Commercial Hub, Tapovan Cir, opposite SMS Hospital, Chandkheda, Ahmedabad, Gujarat 380005, India
6668 reviews
Pegasus Commercial CHS, A 04 & A 05, 100 Feet Rd, Anand Nagar, Prahlad Nagar, Ahmedabad, Gujarat 380015, India
5704 reviews
Ground Floor, Himalaya Mall Commercial Building Big Bazar, UN 103A, Drive In Rd, Nilmani Society, Memnagar, Ahmedabad, Gujarat 380052, भारत
5418 reviews
Sarkari Vasahat Road, near Vastrapur, Vastrapur, Ahmedabad, Gujarat 380054, India
4648 reviews
Himalaya Mall, 38, Drive In Rd, next to Indraprasth Tower, Nilmani Society, Memnagar, Ahmedabad, Gujarat 380015, India
4114 reviews
Wide Angle Mall, Ground Floor, SG Hwy Service Rd, Ahmedabad, Gujarat 380015, India