Netaji Rd, Maharashtra Society, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India
Law Garden is a Park located at Netaji Rd, Maharashtra Society, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India. It has received 58052 reviews with an average rating of 4.4 stars.
Monday | 5AM-12PM |
---|---|
Tuesday | 5AM-12PM |
Wednesday | 5AM-12PM |
Thursday | 5AM-12PM |
Friday | 5AM-12PM |
Saturday | 5AM-12PM |
Sunday | 5AM-12PM |
The address of Law Garden: Netaji Rd, Maharashtra Society, Ellisbridge, Ahmedabad, Gujarat 380009, India
Law Garden has 4.4 stars from 58052 reviews
Park
"આ ગાર્ડન અમદાવાદના બીજા ગાર્ડનો થી અલગ છે અહીંયા આગળ બહારની બાજુ કચ્છ કલા કારીગિર ના કપડા,ચણીયા ચોળી અને સરસ દાગિના મળે છે, અને એક સાઈડ જાતજાતના રેસ્ટોરેન્ટ છે તેમાં ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન ભેલપૂરી અને આઇસ્ક્રીમ વગેરે મળે છે અને નાના બાળકો માટે એડવેન્ચર પાર્ક તેમાં વિવિધ રાઇટ્સો છે તેનાથી બાળકોને ઘણો આનંદ મળે છે આ જગ્યાએ અમદાવાદીઓ માટે એક નાનું પિકનિક સ્ટેશન છે તો આપ સહુ જ્યારે અમદાવાદ પધારો ઘરે આ જગ્યાની મુલાકાત અવશ્ય લો Welcome welcome जिंदगी का मजा लीजिए न जाने हम कितने दिन जीयेंगे जितना भी जीयेंगे खुलकर जिएंगे जय श्री राम वंदे मातरम "
"મને અંગત રીતે હરિયાળી સાથે નજીકનો સંબંધ છે"
"ખૂબ જરૂરી સ્ત્રીઓ ને લાગે કે તેઓ સસ્તા મા ખરીદે છે પરંતુ તેઓ છેતરાય છે ક્વૉલિટી અને વેરાયટી ની વાત એવી છે કે ક્વૉલિટી ઓકે છે ડાઉન કરતા સહેજ સારી પરંતુ વેરાયટી ખૂબ જ ઓછી છે દરેક સ્ટોલ મા સરખું જ છે અને ભાવ મા પણ ખૂબ ચડાવ ઉતાર છે અને ભીડ તો એટલી બધી હોય છે કે વાત ના પૂછો નાના બાળકો લઈ ને જવું જ નહીં પસ્તાસો સ્ટોલ વાળા ભીડ જોઈ ભાવ વધારે છે ખિસ્સાકાતરું થી સાવધ રહેવું પાર્કિંગ તો છે જ નહી"
"ઓનેસ્ટ ના ભાજીપાઉં ની કવોલીટી સુપર્બ હોય છે"
"મોર્નિંગ વોક અને કસરત માટે ગાર્ડન બેસ્ટ"
આ ગાર્ડન અમદાવાદના બીજા ગાર્ડનો થી અલગ છે અહીંયા આગળ બહારની બાજુ કચ્છ કલા કારીગિર ના કપડા,ચણીયા ચોળી અને સરસ દાગિના મળે છે, અને એક સાઈડ જાતજાતના રેસ્ટોરેન્ટ છે તેમાં ચાઈનીઝ સાઉથ ઇન્ડિયન ભેલપૂરી અને આઇસ્ક્રીમ વગેરે મળે છે અને નાના બાળકો માટે એડવેન્ચર પાર્ક તેમાં વિવિધ રાઇટ્સો છે તેનાથી બાળકોને ઘણો આનંદ મળે છે આ જગ્યાએ અમદાવાદીઓ માટે એક નાનું પિકનિક સ્ટેશન છે તો આપ સહુ જ્યારે અમદાવાદ પધારો ઘરે આ જગ્યાની મુલાકાત અવશ્ય લો Welcome welcome जिंदगी का मजा लीजिए न जाने हम कितने दिन जीयेंगे जितना भी जीयेंगे खुलकर जिएंगे जय श्री राम वंदे मातरम
મને અંગત રીતે હરિયાળી સાથે નજીકનો સંબંધ છે. એમ તો બગીચા સૌને ગમે પણ અમદાવાદમાં આ બગીચાનો અનેરો લ્હાવો છે. લૉ ગાર્ડન ને અહીંયા લવ ગાર્ડન તરીકે ઓળખતા હોય એવા ઘણાં લોકો મળશે. બાળપણની ઘણી યાદગીરીઓ છે આ સુંદર બગીચા સાથે. સફાઈ અને વ્યવસ્થા સરસ છે તો પણ થોડી માવજતની જરૂર જણાય છે. આ અંગ્રેજીમાં 7th Heaven એવું નામ કેમ દેખાય છે એ સમજાયું નહી. સાંજે અને સવારે અહીંયા પરીવાર-બાળકોને લઈને આવી શકાય પણ બપોરનો સમય કદાચ પ્રેમી-પંખીડાઓ માટે અનામત રાખ્યો હોય એમ લાગે છે.
ખૂબ જરૂરી સ્ત્રીઓ ને લાગે કે તેઓ સસ્તા મા ખરીદે છે પરંતુ તેઓ છેતરાય છે ક્વૉલિટી અને વેરાયટી ની વાત એવી છે કે ક્વૉલિટી ઓકે છે ડાઉન કરતા સહેજ સારી પરંતુ વેરાયટી ખૂબ જ ઓછી છે દરેક સ્ટોલ મા સરખું જ છે અને ભાવ મા પણ ખૂબ ચડાવ ઉતાર છે અને ભીડ તો એટલી બધી હોય છે કે વાત ના પૂછો નાના બાળકો લઈ ને જવું જ નહીં પસ્તાસો સ્ટોલ વાળા ભીડ જોઈ ભાવ વધારે છે ખિસ્સાકાતરું થી સાવધ રહેવું પાર્કિંગ તો છે જ નહી
ઓનેસ્ટ ના ભાજીપાઉં ની કવોલીટી સુપર્બ હોય છે. ઓનેસ્ટ લો ગાર્ડન વિસ્તારમાં ફેમસ અને જુનામાં જુનુ નામ છે. ઓનેસ્ટ માં પીઝા, બરગર, સેન્ડવિચ પણ સર્વ કરાય છે. ઓનેસ્ટ માં કવોલીટી મેન્ટેઈન થાય છે. ઓનેસ્ટ ના રેટ પણ વ્યાજબી છે. ઓનેસ્ટમાં બેસવા ટેબલ ખુરશી ની પણ વ્યવસ્થા છે. થોડી સાફસફાઇ ની તકલીફ છે. પાર્કિંગની મોટી સમસ્યા છે. ઓનેસ્ટમાં વીકએન્ડ સિવાય જવું બેસ્ટ ઓપ્શન છે.
મોર્નિંગ વોક અને કસરત માટે ગાર્ડન બેસ્ટ.... કોલેજીયન માટે તો મનપસંદ જગ્યા છે.. આ ઉપરાંત ગાર્ડન ની બહાર જે કપડાંની ખરીદી માટે ચણીયા ચોળી નું બજાર છે તેમાં છોકરીઓ માટે બહુ સરસ વેરાઇટી ઉપલબ્ધ છે... સામે ના રોડ પર પણ છોકરીઓ માટે વ્યાજબી ભાવ માં મળી રહે તેવા ટોપ,જિન્સ,ડ્રેસ,દુપટ્ટા, પગરખાં ના સ્ટોલ છે... શોપિંગ માટે બેસ્ટ છે.
ખૂબ જ સુંદર બગીચો છે. પરિવાર સાથે અહીં સમય વિતાવો આનંદદાયક છે. બાળકો માટે હીચકા, લપસિયા વગેરે સંસાધનો છે. રમવા માટે વિશાળ બગીચા લોન સાથેના છે. બાળકોથી લઈ યુવાનો અને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકો અહીં પોતાનો સમય આનંદ સાથે પસાર કરે છે. અંદર નદી જેવું બનાવવામાં આવ્યું છે જેમાં કમળ ના ફુલ ઘણા બધા જોવા મળે છે.
બવ સરસ ગાર્ડન છે અને તયાની સોખાઈ લા જવાબ હતી અને હા નાના સોકરા માટે લીફટ અને નાની મોટી મનોરંજન ઘણી બધી આઈટમો તો ખરીજ સવાર માં સાલવા અને કસરત કરવા માટેનુ બેસ્ટ ઓપ્શન એટલે લો ગાર્ડન.અહેમદાબાદ
નામ માત્રનુ ગાર્ડન... Family માટે, friends mate હરવા ફરવા માટે... ચણીયા ચોલી માટે જ ખાસ તો જાણીતું છે... સામેની બાજુ B N MAGGIE પ્રખ્યાત છે અને કટકા પાવ, ઘૂઘરા Sandwich...
Amdavad Ni Shaan che. Navratri hoy tyare ahiya no mahol j kaik laga hoy che❤ And have to law garden nu street food mate nu structure pan change thay che so aur maja …
લૉગાર્ડન બહાર ની હપ્પી સ્ટ્રીટ સરસ છે. હાલ કોરોના કાળ માં પણ સખત ભીડ વર્તાઈ છે. પોલીસ અને સરકાર આવી જગ્યા એ પબ્લિક વધારે ભેગી ના થાઈ એ બાબત નું ધ્યાન રાખવામાં નિષ્ફળ છે.
“લો-ગાર્ડન કે લવ-ગાર્ડન એ હજુંય ના સમજાય પણ સાંજ પડે ત્યાં છોરા-છોરી ફરવા બહાને જાય લો ને લવ ની અંદર થોડો થઇ ગયો ઘોટાળો” અમારુ અમદાવાદ જોવા જેવુ છે ચાલો !!!
Bahu j sari jagaya che Couple mate Ani rat ni khani Pini bazar pan bahu j mast che etle couple ma ratre farva mate ahi maja avi jase
હસમુખભાઈ સાંસદ થયા ધરાસભ્ય મહાદેવ ના દર્શન કરવા પધાયા, જય ભોલ ઇન્ધપુરી ટાઉનશિપ એકવાર અચૂક દર્શન કરવા પધારો …
Avg. Good... Aavo beso. 1kad 2 kalak mate time pass. Pan ena karta aa time kyak bije pan invest kari sakar. Baki jevi jeni icchao
માત્ર સિગારેટ ના ધુમાડા અને ચા ના કપ સિવાય બીજું કશું નથી હવે, નવીનીકરણ માં આપણે ઘણું બધું ખોઈ રહ્યા છીએ
બાળકોને ગમતી જગ્યા બનાવી છે, આનંદદાયક છે, વધુમાં થાક ઊતરી જાય, વારંવાર જવાનું મન થાય એવી જગ્યા છે
સરસ સ્થાન , પ્રકૃતિનું ખરું ઐશ્વર્ય કદાચ શહેરમાં અહીંયા જ જોઈ શકાય એમ કહીએ તો પણ ખોટું નહીં...
ફરવા લાયક જગ્યા લો ગાર્ડનમાં નાનાભૂલકા માટે ચીટીબેંક હોર્સ રાટેગ મેરીગોરાવુડ ચણીયા ચોરી બજાર
ગાર્ડન સરુ છે. બાડકો માતે રમત ગામત ની સુવિધા પણ છે. પણ લાઇટિંગ ઓછી છે લાઈટિંગ વધારવાની જોઈએ.
આ,સ્થળ,અમદાવાદ,નું,નાક,કહેવાય,અહી,ખાણી,પીણી,ના,સ્ટોલ,આવેલા છે,પોશાક,,લેડીઝ-જેન્સ,માટે,બેસ્ટ
સરસ છે...ફરવા માટે જવું જોઇએ.લોકો ત્યાં સવારે વોક માટે જાય છે...ગ્રાર્ડન ખરેખર ખુબ સરસ છે
Khubaj j maja aavi
રમતનું મેદાન
Bau j saras se
બાથરૂમ
Ak dam cleen hoi se
ખૂબ જ સરસ જગ્યા, આનંદ આવે એવું વાતાવરણ જરૂર મુલાકાત લેવા જેવી , …
Garden ni bahar mast chaniya choli and clothes ni dukano chhe reasonable price ma
Best love and relex palce in ahmedabad.. અહીં તમને શાંતી અને ખુશી નો અહેસાસ થશે
Mast ganrden se tya loveriya bav j hoy se je single loko ni balta hoy se
શહેરના મધ્યમાં આવેલ સુંદર ગાર્ડન ખુશનુમા વાતાવરણ બેસ્ટ પ્લેસ ફોર હેલ્થ
Jordarrr che garden video and photography mate pan best che
આ સુંદર બગીચો છે જે સમરથેસ્વર મહાદેવના મંદિર પાસે છે
Navratri.. Mast shopping karo.. Bags bhar bhar ke.
An Awesome place for chilling and ખાણી પાણી...
Kem cho majama .....law garden...+street food
શાંતિ નો અનુભવ કરાવતો ગાર્ડન એટલે *લો ગાર્ડન*
ખાણીપીણી અને ખરીદી ,બાળકો માટે આનંદ માટે સરસ
ગાડન ખુબ સરસ સે વુક્ષો પણ મૉટા અને સારા સે
લો ગાર્ડન કે લવ ગાર્ડન એ હજી ય ના સમજાય.
સાફ સફાઇ કરવામાં આવે તો વધુ સારું લાગે
Nice place Maintenance ni jarur chhe
VEKARIYA PRIVAAR NA MATAJI NO MADH
Chadiyacholi collection is awsomw
Awaiting for new khanipini bazar
ગુજરાત નું ગૌરવ છે લો ગાર્ડન...
SHREE_SAMARPAN YOUTUBE CHANNEL
ખૂબ સારી જગીયા પણ પાર્કિંગ નથી
12 vage bandh natu karvanu...
Traffic ni samsya hadwi karo
થોડીક ચોખાઈ રાખવાની જરૂર છે
Saras Jagya se kharidi mate
Bahot Acha he my Indian
ગામ ની ક્રાંતિ નું સ્થળ
Sundar prakrutik …
આ બધા સ્થાન ફરી ચૂક્યો
Khubaj sundar lokeshan
Naroda moto thakor vas
Super Navratri Shoping
Jay dwarkadhish Villa
Farvani bahu maja avi
Navratri mate khride
મઝા પડી જાય એવું છે.
જય માં ખપ્પર જોગણી
Saro bagicho hato
#AmdavadNiShaan..
Farva mate best
Jordar bajar
ગરબા ડ્રેસ
Shaandaar
પાકિસ્તાન
Khub saru
Saru hatu
વેરીગુડ
Amezing
ગમ્યું
જોરદાર
સરસ છે
Saras
પાર્ક
મસ્ત
ચરલ.
સારો
સરસ
રાજ
સરસ
સરસ
સરસ
મોજ
6844 reviews
2H7F+W63, Sabarmati Riverfront Walkway W, Narayan Nagar Society, Kocharab, Paldi, Ahmedabad, Gujarat 380007, ભારત
2175 reviews
29, Navrangpura Rd, Sarvottam Nagar Society, Navrangpura, Ahmedabad, Gujarat 380009, India
1169 reviews
Riverfront Children Park, Riverfront Rd, Shahibag, Ahmedabad, Gujarat 380004, India
1033 reviews
8, 120 Circular Rd, Narayan Nagar Society, Narayan Nagar, Ahmedabad, Gujarat 380007, India
1031 reviews
Off, Sarkhej - Gandhinagar Hwy, Bodakdev, Ahmedabad, Gujarat 380059, India